વાયરલ / 'માડી મારા ભપમ ભપમ મોદી લાવ્યા...' ભાજપની જીતનો દાવો કરતા ભુવાનો વીડિયો વાયરલ

Video viral BJP victory in palanpur banaskantha

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે જેનું પરિણામ 23 મેના રોજ છે. ત્યારે રાજકીય પક્ષો મીટ માંડીને બેઠા છે. તેવામાં બનાસકાંઠાના પાલનપુરના ભુવાનો વિડીયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ