ચૂંટણી / ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન: રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ કર્યું મતદાન

 vice presidential election 2022 voting live updates

દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ ભવનમાં આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ મતદાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ