લાલ 'નિ'શાન

વાયુ / વાવાઝોડાએ રાત પછી દિશા બદલતા ગુજરાતને ટકરાશે નહીંઃ હવામાન વિભાગ

Vayu Cyclone Heavy Rain Gujarat State

વાયુ વાવાઝોડાને લઇને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડુ ગુજરાતને ટકરાશે નહીં, વાવાઝોડાની દિશા બદલાય છે. જો કે તેની અસર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં જોવા મળી શકે છે. વાયુના ચક્રવાતના કારણે રાજ્યના કેટલાક ભાગમાં નહિવત વરસાદ થવાની સંભાવના છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ