રોગચાળો / વડોદરાની SSG હોસ્પિટલમાં ' હોતી હૈ ચલતી હૈ'ની નીતિઃ 3 વાર નોટીસ છતા મળ્યા મચ્છરના બ્રિડિંગ

vadodara ssg hospital get vmc notice about mosquito breeding

વડોદરાની SSG હોસ્પિટલને વારંવાર નોટીસ આપવા છતા હોસ્પિટલની 'હોતી હૈ ચલતી હે' ની નીતિમાં જરાય ફેરફાર નથી આવી રહ્યો. આ હોસ્પિટલને અગાઉ 3 વાર નોટીસ ફટકારવામાં આવી હોવા છતાંય તપાસમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. અહીં દર્દીઓ સારવાર માટે આવે છે કે માંદા પડવા? એ જ સૌથી મોટો પ્રશ્ન છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ