બ્લેકમેલ / વડોદરામાં પતિના મિત્રએ પરીણિતાનો અશ્લીલ વીડિયો ઉતાર્યો અને પછી...

Vadodara man blackmail woman and rape her

સાવલી તાલુકાના મંજુસર ગામે 24 વર્ષીય પરિણીતાનો સ્નાન કરતી હોય તેવો વીડિયો ઉતારી પરણિતાના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ બદકામ કરવાના પ્રકરણમાં બે  આરોપી ઓની  ભાદરવા પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ