એક્શન / વડોદરામાં ગેસ બિલ ન ભરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી, 31 ગ્રાહકોના કનેક્શન કાપી નખાયા

vadodara action against non payment of gas bill by gas dep

વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગેસ બિલ નહીં ભરનાર 31 ગ્રાહકોના જોડાણ કાપી દેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ