બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ગુજરાત / અમદાવાદ / Vaccination centers will remain open in Gujarat till this time of night

રસીકરણ / ગુજરાતમાં રાત્રીના આટલા વાગ્યા સુધી વેક્સિનેશન સેન્ટર રહેશે ખુલ્લા, સરકારનો મહત્વનો નિર્ણય

Shyam

Last Updated: 10:28 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરનાના વધતા કેસ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ પછી વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

  • રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
  • વેક્સિનેશન સેન્ટ્ર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
  • 4 મનપા ક્ષેત્રમાં વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ગુજરાતના ચાલતા વેક્સિનેશનને લઇને ચોંકાવનારી વિગત જાહેર કરી હતી.  આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પણ વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો નથી. 

ગુજરાતમાં પણ વેક્સિન વેડફાઇ રહી હોવાની આરોગ્ય વિભાગે જાણકારી આપી છે. ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ રહી છે. તો તેલગાંણામાં સૌથી વધુ 17% વેક્સિન વેડફાઇ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે.

ગાંધીનગરથી આદેશ બાદ અધિકારીઓ થયા દોડતા

તો આ સાથે મનપા ક્ષેત્રમાં 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ છે. જેમાં અમદાવાદની જવાબદારી ડો.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે. મિલિંદ તોરવણે, વિનેદ રાવને વડોદરાની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપાઈ છે. અને સુરતની જવાબદારી એન.થેન્નારસનને સોંપવામાં આવી છે. જે સચિવોને કામગીરી આપવામાં આવી તેમના દ્વારા સ્થાનિક તંત્રને માર્ગદર્શન અપાશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેસને લઈને વ્યક્ત કરી નારાજગી 

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે પાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તમામ મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન કહ્યું હતું કે, ટીયર 2 અને 3 શહેરોમાં ટેસ્ટ, હોસ્પિટલમાં દેખભાળ સુવિધાઓને મજબૂત કરવાની આવશ્યકતા છે. આજનો સૌથી મહત્વનો વિકાસ એ છે કે, પ્રધાનમંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે કોરોનાના વધતા કેસ અને રસીકરણ પર વિસ્તૃત ચર્ચા કરી.પ્રધાનમંત્રીએ વેક્સિનના વેડફાડ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ એક કિંમતી વસ્તુ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ