અકસ્માત / ઉત્તરપ્રદેશમાં ટ્રક પલટી જતા 3 શ્રમિક મહિલાઓના દર્દનાક મોત, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત

uttarpradesh mahoba truck accident migrants 3 labourers die several injured

ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં પ્રવાસી મજૂરો ભરેલો ટ્રક બેકાબૂ થઇને પલટી ગયો. ટ્રકમાં સવાર ત્રણ મહિલાઓના મોત નિપજ્યાં, જ્યારે અન્ય 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કામગીરી હાથધરી છે. દુર્ઘટના પનવાડી વિસ્તારના ઝાંસી-મિર્ઝાપુર હાઇવે પર બની છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ