ફાયદાકારક / હેલ્થની સાથે સ્કીન માટે પણ લાભદાયી છે દાડમ, મુલાયમ ત્વચા માટે અપનાવો આ નુસખા, ચમક પાક્કી

use of pomegranate for clear and healthy skin

હેલ્ધી સ્કિન કેર રૂટીન માટે દાડમનો ઉપયોગ ખૂબ ફાયદાકારક અને અસરકારક હોય છે. દાડમને કોકો પાઉડર, મધ અને બદામના તેલની સાથે મિક્સ કરીને સરળતાથી નેચરલ ફેસ પેક તૈયાર કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ