ઝટકો / શું અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવું એ ભારતીયોનું સપનું માત્ર બની રહેશે? કેમ કે...

us senator says green card waitlist for indian citizen is more than 195 years

અમેરિકાના ટોચના સેનેટર માઈક લીએ કહ્યું કે એક ભારતીય નાગરિક માટે અમેરિકામાં પર્મનેન્ટ રેસિડન્સી એટલે કે ગ્રીન કાર્ડ માટે 195 વર્ષ કરતા પણ વધારે બેકલોગ છે. તેમણે પોતાના સહયોગી સેનેટરને આ અંગે કોઈ ખરડો પસાર કરી હવ શોધવા માટે કહ્યુ છે. ગ્રીન કાર્ડને અમેરિકાનું સત્તાવાર રીતે અમેરિકામાં વસવાટ માટેનું ગ્રીન સિગ્નલ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ