બિલ / USએ ચીનને આપ્યો મોટો ઝટકો, જિનપિંગની ધમકીની ન થઇ કોઇ અસર, પાસ કર્યું આ બિલ

us house passes bill aimed at supporting hong kong protests

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર દરમિયાન બંને દેશો વચ્ચેનો ટકરાવ વધી ગયો છે. અમેરિકી ગૃહમાં મંગળવારે ચીનને ઝટકો આપતા હોન્ગ કોન્ગના પ્રદર્શન કરનારાઓના સમર્થનમાં એક બિલ પાસ કરવામાં આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ