Ek Vaat Kau / રશિયાની રસી પર મોટા સમાચાર, ભારત માટે લાવ્યા ખુશીના સમાચાર

11 ઓગસ્ટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કોરોના વાયરસ વિરૂદ્ધ સ્પુતનિક વી વેક્સિન લોન્ચ કરી દીધી. ત્યારે હવે આ રશિયાની રસી પર મોટા સમાચાર આવ્યા છે. Ek Vaat Kauમાં જાણો ભારત માટે શું છે ખુશીના સમાચાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ