માવઠું / ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ, કોરોનાનો માર હવે વરસાદનો પ્રહાર

unseasonal rain in Gujarat 26 April 2020

ગુજરાતમાં કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે હવે કમોસમી વરસાદે પણ પોતાનું પોત પ્રકાશ્યુ છે. સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જામનગર જિલ્લામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ