કાર્યવાહી / ઊંઝા APMC કૌભાંડમાં મોટા સમાચાર: ચેરમેન દિનેસ પટેલ અને સેક્રેટરીને અપાઈ નોટીસ

Unjha APMC scam chairmen dinesh patel and secretary against notice iusse

ઊંઝા APMCની સેસની રકમમાં ગેરીરીતિના આક્ષેપના મામલે ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરીને વિષ્ણુ પટેલને નોટિસ આપવામાં આવી છે. વેપારી વિભાગના બે ડિરેક્ટર દ્વારા નોટિસ અપાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x