નવતર અભિગમ / ગુજરાતના આ ગામની સરકારી શાળા ખાનગી શાળાને પણ ઝાંખી પાડે તેવી, એડમિશન માટે લાઇનો

Unique Teaching Way of Government School in Bakrol Panchamahal

આજનો દિવસ એટલે કે 5 સપ્ટેમ્બરને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણીકાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મ દિન એટલે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. આજના શિક્ષક દિને બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા અને તેના શિક્ષકોની શું છે વિશેષતા?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ