શુભેચ્છા / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ શુભેચ્છા પાઠવી

union home minister amit shah birthday PM Modi wishes to him

દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મ દિવસ છે. આ અવસર પર દેશના દિગ્ગજ નેતા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાંક મોટા નેતાઓએ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. PM નરેન્દ્ર મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ