બેરોજગાર ગુજરાત / રોજગારીની પોકળ વાતો કરતી ગુજરાત સરકારે બે વર્ષમાં માત્ર 5 હજારને જ નોકરી આપી

Unemployed rate government jobs gujarat government Gandhinagar

વાયબ્રન્ટ ગુજરાત અને ભરતી મેળાઓના આયોજનો કર્યા પણ ગુજરાતની ભાજપ સરકાર 2 વર્ષમાં માત્ર 5497 યુવાઓને નોકરી આપી છે. વિધાનસભાના ચોમાસું સત્રની પશ્નોત્તરીમાં ધ્યાને આવ્યું કે 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ રોજગારી કેન્દ્રોમાં બેરોજગાર હોવાનું નોંધાવ્યું જેમાંથી સરકારે માત્ર 5497 યુવાઓને નોકરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ