કહેર / UKમાં વધ્યો કોરોનાના નવા સ્ટ્રેનનો કહેર, 1 દિવસમાં મોતનો આંકડો ચોંકાવનારો

uk records over 1000 daily coronavirus deaths for first time since april

છેલ્લા 24 કલાકમાં યૂકેમાં 1041 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. યૂકેના હેલ્થ ડિપાર્ટમેન્ટના આધારે મહામારીમાં જીવ ગુમાવનારાની કુલ સંખ્યા 77,346 થઈ ચૂકી છે. અહીંમાં કોરોના વાયરસના 62322 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધારે કેસ આવી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ