ઉજ્જૈન / PHOTOS: મહાકાલેશ્વર મંદિરમાં રાહુલ ગાંધીએ ભગવાન શિવજીની પૂજા કરી, સાત દિવસમાં બીજી વખત જ્યોતિર્લિંગના દર્શન

ujjain congress rahul gandhi offers prayers at mahakal temple in madhya pradesh

ભારત જોડો યાત્રા મંગળવારે ઉજ્જૈન પહોંચી હતી. ત્યાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી મહાકાળનાં મંદિર પહોંચ્યાં અને પૂજા- અર્ચના કરી હતી. રાહુલે ઘણો સમય મંદિરમાં વ્યતિત કર્યો અને અનુષ્ઠાન પૂરાં કર્યાં. આ પહેલાં પણ રાહુલ ગાંધી 23 નવેમ્બરનાં રોજ ઓમ્કારેશ્વરનાં મંદિરમાં પહોંચ્યાં હતાં અને જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં. રાહુલે સાત દિવસની અંદર ઉજ્જૈન અને ખંડવામાં જ્યોતિર્લિંગોનાં દર્શન કર્યાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ