ક્રૂરતા / લગ્ન પ્રસંગમાં ભાન ભૂલ્યા લોકો, ઘોડીને સુવડાવી તેના પર બાઈક ચડાવી ડાંસ કર્યાં

udaipur mare laid ground marriage ceremony danced

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માનવતા નેવે મુકી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. માવલી વિસ્તારમાં એક પરિવારમાં લગ્ન હતા.જ્યાં પશુ ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ