જાહેરનામું / 14-15 જાન્યુઆરીએ તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર લઇ જવા પર પ્રતિબંધઃ સુરત પોલીસ

Two-wheeler ban all overbridge Surat 14 15 January uttarayan

રાજ્યમાં ઉતરાયણના પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પતંગોમાં અલગ-અલગ વેરાયટી જોવા મળશે. જેમાં સૌથી વધુ CAA અને NRCના પતંગો જોવા મળશે. રવિવારે સુરતમાં CAAના સર્થનના પતંગો ઉડાવામાં આવ્યાં. મોટી સંખ્યામાં યુવકોએ I SUPPORT CAAના ટીશર્ટ પહેરી યુવકોએ પતંગો ઉડાવ્યા હતા. ત્યારે ઉત્તરાયણ પર સુરક્ષા મામલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓએ પક્ષીઓને બચાવવા માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ