દુર્ઘટના / નર્મદામાં ડુબી જવાથી બે યુવકના મોત, ત્રણનો આબાદ બચાવ

two dead 3 rescue in narmada river vadodara

ધસમસતા વહેણમાં વડોદરાના નારેશ્વર પાસે નર્મદા નદીમાં 5 નહાવા પડેલા યુવકો નદીના પ્રવાહમાં તણાયા હતા જેમાંથી 2 યુવકના ડુબી જવાથી મોત થયા હતા. આ દુર્ઘટનાને પગલે આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બે એક જ ગામના યુવાનોના મોતને પગલે કૌસંબામાં માતમનો માહૌલ સર્જાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ