Viral / પવનદીપ અને અરુણીતાએ ગુપચુપ કર્યા લગ્ન! અફેરની ચર્ચાઓ વચ્ચે તસવીરો થઈ વાયરલ

tv indian idol 12 winner pawandeep rajan and arunita kanjilal wedding photo viral amid dating news lets know the truth of...

ઈન્ડિયન આઈડલ 12ના ફેમસ કપલ એટલેકે શોના વિનર પવનદીપ રાજન અને અરૂણિતા કાંજીલાલના પ્રશંસકો હંમેશા ઈચ્છે છે કે તેઓ બંને લગ્નના બંધનમાં બંધાઈ જાય. આ દરમ્યાન હવે બંનેની એક તસ્વીર ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરે પવનદીપ અને અરૂણિતાના ચાહકોને ચોંકાવી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ