સ્વાદોત્સવ / અમદાવાદમાં ફૂડના શોખીનો માટે યોજાયો TURQUOISE VILLA માં સિંધી ફૂડ ફેસ્ટિવલ

TURQUOISE VILLA sindhi food festval in Ahmedabad today

અમદાવાદના IIM વિસ્તારમાં TURQUOISE VILLA માં ઉત્સવ નામ હેઠળ ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જે કોઈ પણ સ્વાદ રસિયા હોય તેમણે અહીં એકવાર અવશ્ય લટાર મારવા જેવી છે. એટલું જ નહીં આ ફૂડ તમે ઓર્ડર કરીને મંગાવી પણ શકો છો. વાર-તહેવારે અહીં અવનવા ફૂડ ફેસ્ટ યોજાએ છે અને કાયમી વાનગીઓની જયાફત તો ખરીજ. આવો જાણીએ શું હતુ આજના ફૂડ ફેસ્ટમાં ખાસ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ