રેસિપી / ભાખરી, પરાઠા, પૂરીથી કંટાળ્યા છો, ટ્રાય કરો આ ખાસ રેસિપિ

try this north indian roti Butter Naan at home

સામાન્ય રીતે ગુજરાતમાં ફૂલકા રોટી, ભાખરી, પરાઠા, પૂરી અથવા તો રોટલા બને. જો એની એ રોટલી-ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો આજે અમે તમારી માટે નોર્થ ઈન્ડિયન રોટીની રેસિપી લાવ્યા છીએ જે તમને પસંદ આવશે. તો આજે જ કરો ટ્રાય અને માણો મજા આ નોર્થ ઇન્ડિયન રોટીની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ