રેસિપી / ડિનરમાં ટ્રાય કરી લો દાળ ફ્રાય, આ રીતે બનાવશો તો નહીં ભૂલાય સ્વાદ

Try Dal Fry For Light Dinner, simple Recipe

ગુજરાતી ઘરોમાં માત્ર શાક રોટલીથી ભોજન પુરું નથી કરતું. ભોજનમાં દાળ-ભાત તો જોઈએ જ. તેના વિના ભોજન અધુરૂ રહ્યાનો અહેસાસ થતો હોય છે. દાળ-ભાતના ભલે બે કોળીયા જમે પણ તેને ખાધા પછી જ ગુજરાતીઓ સંતોષનો અહેસાસ લેતા હોય છે. પરંતુ જો રોજ તમને એક સરખી દાળ પીરસવામાં આવે તો પણ તમે કંટાળી જાઓ તે શક્ય છે. આ માટે અમે આજે આપને માટે દાળ ફ્રાયની રેસિપી લાવ્યા છીએ. જો તમે આ રેસિપીથી દાળ બનાવશો તો તમે તેનો સ્વાદ ક્યારેય નહીં ભૂલો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ