ખુશખબર / ઓક્સફોર્ડ - સ્પૂતનિક નહીં પણ સૌથી પહેલા મળશે આ કંપનીની કોરોનાની રસી

trump hinted pfizer may lead coronavirus vaccine race

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ફાઈઝર કંપની કોરોનાની રસી સૌથી પહેલા સફળ સાબિત થઈ શકે છે અને લોકોને મળી શકે છે. ફોક્સ ન્યૂઝની સાથે ઈન્ટર્વ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે ફાઈઝરની રસી સારુ પ્રદર્શન કરી રહી છે. તેમણે કહ્યું કે જોન્સન એન્ડ જોન્સનની રસીમાં મોડુ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ