ઓટો / માત્ર 7 રૂપિયામાં 100 કિમી ચાલશે આ જબરદસ્ત બાઈક, ફીચર્સ અને કિંમત જાણી આજે જ લેવા દોડશો

travel 100 km with atum bike for just 7 rupees earn everything

પેટ્રોલ-ડીઝલ મોંઘુ પડી રહ્યું હોય તો વસાવો Atumobile પ્રાઇવેટ લિમિટેડની બાઈક Atum 1.0.કંપનીનું કહેવું છે કે આ બાઇક માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ