ગોઝારો રવિવાર / માંડવા અને ઢસા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડે.કલેક્ટરના પત્ની-પુત્રી અને સાળાનું મોત

Tragic accident between Mandwa and Dhasa village

આઈસર સાથે કારની ટક્કરથી કારમાં બેઠેલા ડે.કલેક્ટરના પત્ની અને બાળકી સહિત તેમના સાળાનું મોત નિપજ્યું છે. તમામના મૃતદેહને ગઢડા હોસ્પિટલ ખસેડાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ