ટ્રાવેલ / દિવાળી પર છે લોંગ વિક એન્ડ! ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે બેસ્ટ, જુઓ આખુ લિસ્ટ

tourist destination for long and quite vacation diwali 2022 long weekend

દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર સોમવારે ઉજવવામાં આવશે. ત્યાર બાદ બેસ્તુ વર્ષ અને ભાઈબીજની પણ રજાઓ આવશે. તેના પહેલા શનિવાર, રવિવાર પણ છે. આ હિસાબથી સતત 6 દિવસ રજાઓ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ