ચૂંટણી / નથી વીજળી, નથી રસ્તો છતાં પણ આ ગામના લોકોએ નાવડીઓમાં બેસીને કર્યું મતદાન

Today's voting in fourth phase of Lok Sabha elections narmada

આજે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાયુ છે. ત્યારે ચોથા તબક્કામાં નવ રાજ્યોની 71 બેઠક પર મતદાન યોજાયુ છે. બિહારની 5, જમ્મૂ-કશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓડિશાની 6-6 બેઠક, મહારાષ્ટ્રની 17, યૂપી અને રાજસ્થાનની 13-13 બેઠક પર મતદાન યોજાયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ