ધર્મ / આજે ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ, રાજ્યભરમાં ઉજવણી

today guru purnima and moon day

આજે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ સર્જાયો છે. શાસ્ત્ર પ્રમાણે રાત્રે 1 કલાકને 48 મિનિટથી ગુરૂપૂર્ણિમાનો પ્રારંભ થશે. જે 16 જુલાઈની રાતે 3 કલાકને 7 મિનિટ સુધી ચાલશે. 149 વર્ષબાદ આજે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો યોગ સર્જાયો છે. 12 જુલાઈ 1870 બાદ ફરી આજે વિશેષ યોગ સર્જાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ