ટિપ્સ / એડીના મચકોડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

to get rid of the problem of sprain in the heel these measures

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે એડીમાં મચકોડની સમસ્યા થઇ જવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એડીમાં મચકોડની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આકસ્મિક રીતે એડી અથવા પગ મચકોડાઇ જાય છે. આ કારણથી એડીમાં દુખાવા અને સોજા આવે છે. એડીમાં મચકોડ આવવાનું કારણ ચાલવામાં પણ પરેશાની રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો પેન કિલર અથવા સ્પ્રેનો સહારો લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ