મોદીલહેર / VIDEO: PM મોદીના રોડ શૉમાં ઉમટી પડી હજારોની ભીડ, સુરક્ષા માટે કારની છત પર ચઢ્યા SPG જવાનો 

Thousands of people gathered in PM Modi's road show

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિલોંગમાં રોડ શો કર્યો, સેન્ટ્રલ લાઈબ્રેરીથી શરૂ થઈને આ રોડ શો પોલીસ બજાર સુધી ગયો હતો જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી

બ્રેકિંગ ન્યૂઝ