ક્રિકેટ / આ ક્રિકેટરે તમામ હદ પાર કરી: કોહલીને આપી ગાળો, ધોની પર કરી અભદ્ર કોમેન્ટ્સ

This cricketer crosses all boundaries: Spend time on Kohli, hate comments on Dhoni

ઇંગ્લેન્ડના 23 વર્ષીય યુવા બોલર મૈટ પાર્કિસન હાલ સોશિયલ મીડિયામાં ભારતીય ચાહકોના નિશાને છે. કારણ કે તે ભારતીય ખેલાડીઓ માટે મનમાં હંમેશા નફરત રાખે છે અને ખેલાડીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અસભ્યતાભર્યું વર્તન કરે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં પોતે મજાકનું પાત્ર બન્યો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડની ચાલી રહેલી વનડે શ્રેણીમાં ખરાબ પ્રદશનના કારણે ભારતીય ચાહકોએ તેમના પર નિશાન સાધ્યું છે. આ સાથે જ મૈટ પાર્કિસને ટ્વીટર પરથી પોતાનું એકાઉન્ટ જ હટાવી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ