ન્યૂ લોન્ચ / ભારતમાં લોન્ચ થશે Kia Carnival, લેટેસ્ટ ફીચર્સ સાથે ઈનોવાને આપશે ટક્કર

Things To Know About Upcoming Kia Carnival MPV

કિઆ મોટર્સ ભારતમાં ટૂંક સમયમાં Carnival MPV લોન્ચ કરશે. તેને આગામી વર્ષ ફેબ્રુઆરીમાં યોજાનાર ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવી શકે છે. સાઉથ કોરિયન કંપની કિઆએ વર્ષ 2018માં ઓટો એક્સપોમાં આ મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV)ને રજૂ કર્યું હતું. ભારતીય બજારમાં આ એમપીવી ટોયોટા ઈનોવા ક્રિસ્ટાને ટક્કર આપશે. ઘણા દેશોમાં તેને Sedona નામથી પણ વેચવામાં આવતી હતી. ચાલો જાણીએ આ કાર વિશે ખાસ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ