કામની વાત / કોરોનાથી બચવું છે તો આજથી જ બદલી દો આ 7 આદતો

 these bad habits are even worse in the age of coronavirus

કોરોનાથી બચવા માટે સાફ સફાઈથી લઈને દરેક નાની નાની આદતોને બદલી દેવી જોઈએ. જો તમે ઝડપથી આ 7 આદતોને નહીં બદલો તો તમે સંક્રમણનો શિકાર બની શકો છો. મેડિકલ એક્સપર્ટ્સના અનુસાર જો તમે કોરોનાથી બચીને રહેવા ઈચ્છો છો તો તમારે આ આદતો બદલી દેવી જરૂરી બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ