વાયરલ / દિશા-આદિત્યએ પાણીમાં કર્યુ એવું કામ કે સોશ્યલ મીડિયા પર લાગી ગઈ આગ

these are the bollywood stars who did underwater liplock in films

કોઈ પણ બોલિવૂડ કપલને તેનું પેશન અને પડદા પરની કેમેસ્ટ્રી જ સફળ બનાવે છે. એક જોડી આદિત્ય રોય કપૂર અને દિશા પટનીની સામે આવી છે. ફિલ્મ મલંગના ટ્રેલરમાં બંનેની જોડીને દર્શકોની સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે જ્યારે બંનેએ આ કેમેસ્ટ્રીને એક નવા લેવલે લઈ જવા માટે અંડરવોટર કિસ પણ કરી હતી. અનેક સ્ટાર્સ છે જેઓ હાલના સમયમાં અંડરવોટર લિપલૉક માટે ચર્ચામાં રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ