અમદાવાદ / યુવકે મિત્રની ગર્લફેન્ડને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યોને પછી બંને મિત્રો વચ્ચે થયું એવું કે...

The young man posted a friend's girlfriend on Instagram and then it happened between the two friends

સામાન્ય રીતે સોશિયલ મીડિયાનો દરેક લોકો વપરાશ કરતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા ક્યારેક અમુક લોકો માટે ખતરો બની જતો હોય છે. આજકાલના યુવાવર્ગમાં સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ થતો હોય છે. પરંતુ તે જ સોશિયલ મીડિયા તેમના માટે ભયાનક ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ