ખેલમંત્રીનો બફાટ / VIDEO: હે ભગવાન! ખેલમંત્રીએ મનમોહન સિંઘને શ્રદ્ધાંજલિ આપી મૌન રખાવ્યું, બાદમાં માંગી માફી

The Sports Minister of Jharkhand paid tributes to the surviving former Prime Minister Manmohan Singh

ઝારખંડના ખેલમંત્રીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જીવતે જીવ શ્રદ્ધાંજલી અપાવી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. પરિણામે તેમણે બીજો વીડિયો અપલોડ કરી માફી પણ માગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ