હવામાન / અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે આ જિલ્લાઓમાં કરા પડવાની આગાહી: ગુજરાત માટે 5 દિવસ 'ભારે'

The Meteorological Department has predicted rain in the state till March 19

હવામાન વિભાગે રાજ્યમાં 19 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ