રિએક્શન / આને કે'વાય દબદબો! ગુજરાતી ફિલ્મ ઓસ્કારમાં પહોંચતા કશ્મીર ફાઈલ્સના નિર્માતાએ કર્યું ટ્વીટ, જાણો શું કહ્યું

the kashmir files director vivek ranjan agnihotri tweet as last film show chhello show selected as india official entry for...

ઑસ્કર 2023 માટે બેસ્ટ ફૉરેન ફિલ્મની કેટેગરી માટે ભારતની અને ગુજરાતી ફિલ્મ છેલ્લો શો સત્તાવાર રીતે નૉમિનેટ કરવામાં આવી છે, જેનુ ગયા વર્ષે જૂનમાં ટ્રિબેકા ફિલ્મ મહોત્સવમાં પ્રીમિયર થયુ હતુ.

બ્રેકિંગ ન્યૂઝ