વિવાદ / હિજાબનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટમાં! આગામી સપ્તાહે સુનાવણી, જાણો શું કરાઈ છે રજૂઆત

The issue of hijab has now reached the Gujarat High Court, a hearing could be held next week

કર્ણાટકની શાળા-કોલેજોમાંથી બહાર આવેલ હિજાબનો મુદ્દો હવે હેડલાઇન્સમાં છે. ત્યારે હિજાબ વિવાદના પડઘા હવે ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ