ઈતિહાસ / ત્રણ દાયકા પહેલાં ઓક્સફર્ડ યુનિ.ના વિદ્યાર્થીઓએ કરેલી WWWની શોધે વિશ્વની સકલ બદલી નાખી

The discovery of WWW by Oxford University students changed the world three decades ago

WWW: ત્રણ દાયકા પહેલાં ઓક્સફર્ડના વિદ્યાર્થીઓએ કરેલી શોધે દુનિયા બદલી નાખી આજે ઇન્ટરનેટનું કેટલું મહત્ત્વ છે તે કોઇને સમજાવવાની જરૂર નથી. આજે દુનિયાભરના અબજો લોકો ર૪ કલાક ઓનલાઇન રહે છે. છેલ્લા એક દાયકામાં સ્માર્ટફોન ઉપરાંત સ્માર્ટ ડિવાઇસે લોકોની જિંદગી બદલી નાખી છે. તેના પાયામાં વેબસાઇટ અને તેને ચલાવતા પ્રોટોકેલ WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબનો મોટો ફાળો છે. તેની શોધને આજે ત્રણ દાયકા વીતી ગયા છે. તેના જનક એવા ટિમ બર્નર્સ લી આજે ૬૪ વર્ષના છે. ટિમ અત્યારે પણ કાર્યરત છે અને વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ (W3C)ના ડાયરેકટર છે. ટિમ વર્લ્ડ વાઇડ વેબ ફાઉન્ડેશનના પણ ડાયરેકટર છે. તે ૧૯૮૯નું વર્ષ હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ