શરમજનક / સંસ્કારી નગરી વડોદરા ફરી લાજી, કરાટે શીખવા જતી સગીરા સાથે અડપલા ; ટ્રેનર પિંજરે પુરાયો

The civilized city of Vadodara was again embarrassed, with Sagira going to learn karate; The trainer caged

સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી વધુ એક ઘટના. સ્વરક્ષણ તાલીમા આપતા યુવકે તાલીમાર્થી સગીરા સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ. આરોપી ઝડપાયો. મહિલા સુરક્ષા સામે ઉઠતા સવાલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ