ગેરરીતિ / અમદાવાદઃ પશ્ચિમ ઝોનમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલાં રોડનાં કરોડોના કામનો હિસાબ ગાયબ

The amount of road work in the Western Zone in the last five years disappears

શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાલડી, વાસણા, નવરંગપુરા, સ્ટેડિયમ, નારણપુરા, નવા વાડજ, રાણીપ અને ચાંદખેડા-મોટેરા અેમ કુલ નવ વોર્ડનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનમાંથી મોટા ભાગે મેયર, શાસક પક્ષના નેતા વગેરે મ્યુનિસિપલ ભાજપના ટોચના હોદ્દેદારો ચૂંટાઇ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ