બોલિવૂડ / આ અભિનેત્રીની જીભ કાપવા પર ઈનામ જાહેર કરાયુ, ગોળી મારવાની અપાઈ ધમકી, જાણો સમગ્ર મામલો

The actress was rewarded for cutting her tongue, threatened to shoot her, find out the whole case

અભિનેત્રી રિચા ચડ્ડા પોતાના અતરંગી રોલના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની આવનારી ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરને લઇને તે વિવાદમાં છે. તેની આગામી ફિલ્મના પોસ્ટરમાં ઋચા તેના હાથમાં સાવરણી લઇને ઉભી છે, જેના પર લોકોએ આપત્તિ જતાવી છે. આ વાત પર રિચાની જીભ કાપવાની પણ ધમકી મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ