છેડતી / તમારાથી થાય તે કરી લેજો કહેનારા યુવકને અમદાવાદ પોલીસે ઝડપ્યો, એડવોકેટ યુવતીને લખતો હતો લવ લેટર

Teasing of a woman advocate in Ahmedabad

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં મહિલા વકીલની છેડતીનો બનાવ સામે આવ્યો છે. આરોપી યુવકે લવ લેટરમાં અભદ્ર ભાષા લઈને મહિલાની છેડતી કરી હતી. જેથી મહિલાએ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ