કોચ / ટીમ ઇન્ડિયાના કોચ માટે ઇન્ટરવ્યૂ શરૂ, T-20 વર્લ્ડકપ 2021 સુધી ચાલશે કોન્ટ્રાક્ટ

team india head coach will be handed contract till 2021 world t20

કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંથા રંગાસામીના આગેવાનીમાં ક્રિકેટ એડવાઝરી કમિટી (CAC) ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે મુંબઇમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ઑફિસમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ