મનોરંજન / ઋત્વિક માટે કોઈ પણ નિયમ તોડી નાખીશઃ તમન્ના ભાટિયા

tamannaah Bhatia breaks her no kissing Rule for Hrithik Roshan

સાઉથની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાએ તામિલ ચેટ શો ફેમસલી ફિલ્મફેરમાં કહ્યું કે જો એને ક્યારેય પણ ઋત્વિક રોશન સાથે કામ કરવા મળ્યું તો એ કોઇ પણ નિયમ તોડી નાંખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ